Sunday July 27, 2025

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ યોજાયો

પરમહંસો,નિરાધાર,અપંગ અંધ અને શ્રમિક બાળકોને દાબેલી છાશ સહિતનું મસ્ત નાસ્તો કરાવવામાં આવ્યો પોરબંદરસમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છેગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવાપરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા કાર્યો કરવામાં આવે છેસમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ […]

પોરબંદરમાં ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું

પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ […]

ઉતરાયણપર્વે ખંભાળિયા, ભાણવડમાં ઘવાયેલા અનેક અબોલ પશુ- પક્ષીઓની સારવાર કરતા સેવાભાવી કાર્યકરો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૪ (ફોટો:- કુંજન રાડિયા)

કરુણા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60 અબોલ પશુ પક્ષીઓની કરાઈ સારવાર

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે અબોલ પશુઓ માટે ભોજન સેવાયજ્ઞ: ગૌમાતાઓને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવ્યા

લાલાભાઇ કારિયા, પોરબંદર સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો કરવામાં આવે છે. ગૌમાતા અને શ્વાન માટે સેવાયજ્ઞ યોજાયો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના […]

ખંભાળિયામાં સેવાપર્વે જરૂરિયાતમંદોને કિટનું વિતરણ કરાયું

જલારામ અન્નપૂર્ણા ગૃહની સેવા પ્રવૃત્તિ જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી

‘સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરી હતી. આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ […]

અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણ અંગે જનજાગૃતિ માટે રાજ્યભરમાં 14થી 30 જાન્યુઆરી સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું” ઉજવાશે

ગાંધીનગરરાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ […]

Back to Top