ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટ અપ માટેના એક નવતર અભિગમનો પ્રારંભ : ગિફ્ટના ચેરમેન ડૉ. અઢિયા સહિત એકેડેમી પાર્ટનર્સની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના IT- ઇન્ડિયા ટુમોરોના વિઝનને ગિફ્ટ ફીન્ટેક એન્ડ ઇનોવેશન હબ સાકાર કરશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ ફિન્ટેક ઇનોવેશન હબ યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા […]
Category: TECH
આઠમું પગારપંચ અને ઇસરો દ્વારા બે ઉપગ્રહોના સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટનાને ભાવનગર શહેર ભાજપે આવકારી
ભાવનગરતાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપતા આઠમા પગારપંચની જાહેરાત કરેલ. આ ઉપરાંત ઇસરો દ્વારા બે ઉપગ્રહોના એક સાથે સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટના પણ તાજેતરમાં સાકાર થઈ, જેને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, […]
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત ગાંધીનગરમુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના […]
મુખ્યમંત્રીના રાજકોટ આગમન વેળાએ જ ટેકનિકલ શિક્ષણ વિભાગની લાલિયાવાડી, ગોટાળાબાઝી ચર્ચામાં
ટેકનિકલ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીન ડિપ્લોમા, જે પોતાને ફિલોસોફીના ડોક્ટર કહેવડાવે છે, તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પોતાની મનમાની અને કોઈક લોબીને ખુશ કરવા માટે અભ્યાસક્રમો તૈયાર કરાવે છે ઓક્ટોબર ૨૦૨૨માં જે સ્થળેથી બદલી પામ્યા હતા તે જ સ્થળે ફરીથી બદલી કરાવી શક્યા, એક વર્ષથી ઓછા સમયમાં ફરી રાજકોટ પરત આવી ગયા છે, પી. પી. કોટક […]
રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન
WR@125 : વાર્ષિક રાઉન્ડ અપ – પશ્ચિમ રેલવે 2024 રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલવેના મુખ્યમથક બિલ્ડીંગનું બાંધકામ 1899 માં થયું હતું,તેણે જાન્યુઆરી, 2024 માં 125 વર્ષ પુરાં કર્યાંઆ ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ એક મહીના સુધી મનાવવામાં આવ્યો પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ […]
ધક્કા નહીં ખાવાના: વાહનનો દંડ ઓનલાઇન ભરી દેવાનો આ રીતે
તમારા વાહન પર ઓનલાઇન દંડ જોવા કે ભરવા માટે નીચે આપેલ લિંક ખોલી વાહન નો નંબર પ્લેટ એટલે કે વિહિકલ નંબર નાખી આપેલ કેપચા એન્ટર કરો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરતા જ જો તમને કોઈ ઇ ચલણ ઇસ્યુ થયા હશે તો ડિસ્પ્લે પર આવી જશે. ત્યાંથી તમે તેની પ્રિન્ટ […]
ભારતીયો માટે સુરક્ષિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે હાઇ-ટેક રેલ કમ રોડ ઇન્સ્પેક્શન વ્હીકલ અને અત્યાધુનિક રેલ ટ્રેક હેલ્થ મોનીટરીંગ: રેલ્વે મંત્રી શ્રી અશ્વની વૈષ્ણવ
મંત્રીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનમાં ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું; કહે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ ઘણા રેલ્વે કામદારો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જેમ કે ટ્રેક મેન જેઓ હાલમાં તે જાતે કરી રહ્યા છે આ ટેકનોલોજી તમામ રેલવે ઝોનને આપવામાં આવી રહી છે; રેલ્વે 5 વર્ષની અંદર સમગ્ર દેશમાં તેને લાગુ કરવાનું લક્ષ્ય રાખે છે દર […]
