Headlines

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અમદાવાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક…

Read More

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ- OPRS દ્વારા કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક મેળવી અમદાવાદ સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે,…

Read More

ટોયલેટ કે ટોયલૂંટ ? : ખાણીપીણીમાં તો લુટ થાય જ છે, બલ્કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને શૌચાલય સેવામાં પણ લૂંટ

સ્નાનના ૨૦ રૂ., શૌચાલયના ૧૦ રૂ. અને પેશાબ કરવાના ૫ રૂપિયાનું ઓફિસિયલ બોર્ડ માર્યું છે પરંતુ ઉઘરાવાય છે બમણા બમણા અમદાવાદખાણીપીણીમાં તો અમદાવાદ લોકોને લુટે જ છે પરંતુ ખાધા પછી અમુક સમય બાદ જેની જરૂર પડે છે તે શોચાલયની બાબતમાં પણ અમદાવાદમાં લૂંટ થતી હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે…

Read More

વિશ્વ ગુજરાતી મહા સમિતિના સભ્ય પદે ધીરેન અવાસીયા આરુઢ

અમદાવાદવિરાટ અખબારી કારકિર્દી અને વિશાળ રાજકીય કારકિર્દી ધરાવનાર અને સમાજ સેવા માટે જરૂરી એવું લાગણીશીલ હૃદય ધરાવનાર અને ગુજરાતી જનતામાં અપાર લોકપ્રિયતા ધરાવનાર ધીરેન અવાસીયાને વિશ્વ ગુજરાતી સમાજની મહા સમિતિની ચૂંટણીમાં મહા સમિતિના સભ્ય પદે નિમવામાં આવતા સમગ્ર ગુજરાતી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી અધિકારી એડવોકેટ એ એસ સૈયદ અને…

Read More

રેલ્વે લીલા, કપિ કૃપા: અમદાવાદમાં રાતનું સરખેજ દિવસે બની જાય છે “સરખજ”

અમદાવાદ અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના…

Read More