ખંભાળિયામાં બે આખલાઓના મલ્લયુદ્ધથી લોકો ભયભીત: આખલાઓને છોડાવવા લોકોએ ફટાકડા ફોડ્યા !
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા…
