ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…
