કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬ મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે. આ ગણતરી રાજ્ય…
