“ધ ગ્રેટ વર્લ્ડ”ના પ્રેરણાદાયક સદસ્ય બુબૂની અચાનક દર્દભરી વિદાય : એક શ્વાન થઈને મનુષ્ય જગતને વિવિધ લખાણોમાં કેટાલીટીક એજન્ટ તરીકે અનેક પ્રેરણાઓ આપી હતી
નવા રતનપર, તા. 2 ફેબ્રુઆરી 2026 ન્યુઝ વેબસાઈટ “ધ ગ્રેટ વર્લ્ડ” પરિવારના હોશીલા સદસ્ય બુબુ ધ ગ્રેટનું આજે વહેલી સવારે ટૂંકી બીમારીના અંતે મોત થયું હતું. બુબૂ છેલ્લા બે દિવસથી શ્વાસ ને લગતી બીમારીથી પીડાતો હતો અને તેને ખાસી અને કફની વ્યાપક અસર હતી. તેના માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગત રાત્રીના તેની…
