ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી…
