Headlines

ખંભાળિયામાં આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬       ખંભાળિયામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાસોત્સવ અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ આવતીકાલે રવિવાર તા. 4 ના રોજ સાંજે ચાર વાગ્યે ઔદીચ્ય ગોહિલ બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.         સમાજમાં વિવિધ વિષયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનારા કર્મયોગીઓનું સન્માન…

Read More

દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.        દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ…

Read More

ખંભાળિયા આઈ.એમ.એ.ના હોદ્દેદારોની વરણી: પ્રમુખ તરીકે હમીર કાંબરીયાને જવાબદારી

– જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ખંભાળિયાના તબીબોની સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોની નિયુક્તિ માટે તાજેતરમાં યોજવામાં આવેલા ખાસ કાર્યક્રમમાં આગામી વર્ષના પ્રમુખ તરીકે ડો. હમીરભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. પ્રકાશ ધારવીયા, સેક્રેટરી તરીકે ડો. કિશોર આહીર તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. નરેશ દેથરીયા અને ટ્રેઝરર તરીકે ડો. કમલેશ વાળાની સર્વાનુમતે નિયુક્તિ…

Read More

દ્વારકામાં નાતાલના વેકેશન દરમ્યાન દસ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમ્યાનના તા. 21 ડિસેમ્બર થી તા. 1 જાન્યુઆરી સુધીના બાર દિવસમાં જગતમંદિરમાં અંદાજિત દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.            નાતાલના મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ,…

Read More

દ્વારકા પંથકના દારૂ પ્રકરણના કુખ્યાત આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના 43 વર્ષના શખ્સ સામે સમયાંતરે દારૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લાના બુટલેગરો અને જાણીતા જુગારીઓ જેવા સામાજિક તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા માટે એલસીબી પી.આઈ. બી.જે….

Read More

ભાણવડ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠી પર દરોડો

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨         દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને દેશી- વિદેશી દારૂ સામે કડક સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ભાણવડના પી આઈ. સી.એલ. દેસાઈ, બી.એમ. દેવમુરારી…

Read More

ખંભાળિયામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીમનો પ્રારંભ કરાયો

– પોલીસ તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલું –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં આજથી જીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.         આ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્ટ્રેસભરી પરિસ્થિતિમાં પોલીસ કર્મચારીઓ અને લોકો માટે…

Read More

દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે કરુણાંતિકા: યુવકે ગોમતી નદીમાં ઝંપલાવી આયુષ્ય ટૂંકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક યુવકે પવિત્ર ગોમતી ઘાટ પરથી નદીના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.       સ્થાનિક સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ આત્મઘાતી પગલાં પાછળ કથિત પ્રેમ પ્રકરણ જવાબદાર…

Read More

ખંભાળિયામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ખંભાળિયા શહેરમાં માનવ સેવા સમિતિના ઉપક્રમે મુંબઈ સ્થિત ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારી, સંસ્થાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા અને ધીરેનભાઈ બદીયાણીએ જરૂરી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી બે દિવસ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬      મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.       આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ…

Read More