ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો ગરમાવો: ભાજપે 18 બેઠકો માટે મુરતિયા જાહેર કરતા જ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તેજ
ભાજપના ગઢમાં પ્રચંડ જનસમર્થન વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લાખણકા અને નવારતનપર બેઠક પર ભાજપના પક્ષે ભારે લોકજુવાળ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની…
