Headlines

પોરબંદરના નાસતા ફરતા આરોપીને આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ ઝડપી લેવાયો: મુંબઈ અને પોરબંદર પોલીસની મોટી સફળતા

ટ્રાન્ઝીસ્ટ વોરંટ મેળવીને મહિલા પોલીસ સ્ટેશને સાત વર્ષથી ફરાર આરોપી સામે કરી કાયદેસરની કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત પોરબંદર પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા…

Read More

ખાપટના શખ્સની ઇન્ડિકા કારના ચોર ખાનામાં દારૂ છુપાવવાની ગજબની ટ્રીક પોરબંદર પોલીસે પકડી પાડી, 75,495 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસે એલસીબીનો સપાટો, કારની સાથે કુલ 2,75,495 રૂપિયાનો મુદ્દામાલ કબજે, ખાપટ નવાપરાના આરોપી સામે ગુનો નોંધાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૌટા ચેક પોસ્ટ ખાતે મોટી કાર્યવાહી કરી છે….

Read More

નવા રતનપરમાં દિવ્યેશ સોલંકીની મુલાકાત: નવરાત્રી મહોત્સવમાં આપી હાજરી: 2027ની ચૂંટણીઓ અંતર્ગત ઘોઘાબારા વિસ્તારમાં લોકસંપર્ક મજબૂત કરાયો, સરપંચ ગૌતમ બારૈયા, અગ્રણી રમેશ રાઠોડ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ધારાસભ્ય અને મંત્રી પરશોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી દ્વારા હાલમાં ચાલી રહેલી પવિત્ર નવરાત્રી મહોત્સવ અંતર્ગત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી મુલાકાતો લેવામાં આવી રહી છે. વર્ષ 2027ની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લોકસંપર્ક વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ગઈકાલે તેમણે ઘોઘા બારા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ કડીના ભાગરૂપે તેમણે નવા…

Read More

નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…

Read More

પોરબંદરમાં 1.90 લાખનો કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિત 2 આરોપી ઝડપાયા

પોરબંદરમાં કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિતના આરોપીઓ ઝડપાયા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે આરએમસી પ્લાન્ટમાંથી 1.90 લાખથી વધુ કિંમતના તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના કોલીખડા વિસ્તારમાં આવેલ વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના આરએમસી પ્લાન્ટના બેચિંગ મશીનનો કોપર વાયર ચોરી કરનાર આરોપીઓને શોધી કાઢવામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી…

Read More

પોરબંદરના ટીમ્બિનેસ ગામમાં નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા દરોડો પાડી નકલી દૂધ અને સામગ્રી સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં રાણાવાવ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી અને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા ગેરકાયદેસર ધંધા

પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ ફરાર ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનની બદી નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્યથી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર છવીસથી તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર છવીસ સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાનમાં જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેશસિંહ યુડાસમા તથા…

Read More

પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ મોકલાયો

કુતિયાણા વિસ્તારના આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી અટકાયતી પગલાં લેવામાં આવ્યા, સ્થાનિક ક્રાઈમ બ્રાંચની સરાહનીય કામગીરી પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો…

Read More

પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે અવસાન

મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી…

Read More

પોરબંદરના કાટેલા ગામમાંથી મળેલા પાંચ કિલોથી વધુ ગાંજાના ગુનાનો ભેદ ઉકેલાયો મુખ્ય આરોપી ઝડપાયો

મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે યુવકને દબોચી લીધો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા કાટેલા ગામમાંથી અગાઉ પાંચ કિલો અને ચારસો દસ ગ્રામ ગાંજાનો અન્ડિટેક્ટ જથ્થો મળી આવ્યો હતો. આ ચકચારી ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ઉકેલી…

Read More