ભાવનગર જિલ્લાના સામાજિક અગ્રણી એવા જૂના રતનપરના ઉપસરપંચ ઘનશ્યામભાઈ વેગડની વધતી લોકપ્રિયતા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘કિંગ મેકર’ તરીકે ઉભરતો ચહેરો
જુના રતનપરના ઉપસરપંચ અને કોળી સમાજના યુવા નેતાની મતદાર જાગૃતિ ઝુંબેશથી હાથબ અને નવારતનપર બેઠક પર રાજકીય સમીકરણો બદલાયા; સામાજિક સેવાના જોરે જનતામાં જબરદસ્ત પકડ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે સામાજિક નિષ્ઠા અને યુવા નેતૃત્વની વાત આવે ત્યારે એક નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે, અને તે છે ઘનશ્યામભાઈ વેગડ. ભાવનગરના…
