ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા…

Read More

ઘોઘામાં રો રો ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 10.03 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલાના ટ્રક ડ્રાઇવર યાસીન કુરેશીની ધરપકડ કરતી ઘોઘા પોલીસ ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકનો કચરો ભરીને જઈ રહેલો ડ્રાઇવર ગાડીની કેબિનમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ભાવનગરઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા પછી કેટલાક શખસો વિવિધ વસ્તુના પરિવહન સાથે તેનો દારૂની હેરાફેરી ના સલામત માર્ગ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસ હવે ચોકન્ના…

Read More