દ્વારકાની જાણીતી વ્રજ હોસ્પિટલનું નવી બિલ્ડિંગમાં નવપ્રસ્થાન
ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે હસ્તે ઉદઘાટન જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે હસ્તે ઉદઘાટન જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ગૌચરની જગ્યા પરના દબાણો દૂર કરાવવા માંગ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ઔદિચ્ય બ્રાહ્મણ જોશી પરિવારનો એકનો એક પુત્ર હતો જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
હરેશ જોષી, કુંઢેલીતળાજાના કુંઢેલી ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાને મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા કલર પ્રિન્ટરની ભેટ મળી છે. શ્રીમતી જયાલક્ષ્મી પ્રવિણચંદ્ર બાબુભાઈ શાહ ટ્રસ્ટ હસ્તે, મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોની તથા જાન્વી તથા વત્સલ શાહ તરફથી ઉપયોગી એવા કલર પ્રીન્ટરની આ પ્રાથમિક શાળાને ભેટ આપવામાં આવતા ગામ જનો તથા શાળા પરિવારે હર્ષ વ્યક્ત…
પોરબંદરપોરબંદર કોલીખડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે બખરલા ગામના એક યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. બખરલાગામ જુનો વણકરવાસ તા.જી.પોરબંદર)એ વાહન નંબર GJ-25-U-7148ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરીયાદીના…
પોરબંદરપોરબંદરમાં તા.૧૯/૧/૨૦૨૫ના કલાક ૧૩/૧૫ લકડી બંદર દરીયાની ખાડી કાંઠે બનેલી એક ઘટનામાં એક યુવાન માછીમારનો પગ અકસ્માતે દરિયાની ખાડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સતીશભાઇ શંકરભાઇ દુબળા (ઉ.વ.૪૩ ધંધો- માચ્છીમારી રહે.સરકારવાડ સોળસુબા વલસાડ) અકસ્માતે દરીયાની ખાડીના પાણી માં પડી જતા ડુબી જતા મરણ ગયા છે.આ અંગે મેહુલકુમાર જયંતીભાઇ…
રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત:દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર…
જામ ખંભાંળિયાકલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.