દ્વારકા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશનનો બીજો તબક્કો પૂર્ણ: આઠ દિવસમાં 525 દબાણો દૂર કરાયા
રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
રૂ. 73.25 કરોડની કિંમતની 1.28 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત:દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર…
જામ ખંભાંળિયાકલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.
જામ ખંભાળિયાભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને…
પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
જામ ખંભાળિયા સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ શિરિષભાઈ પ્રહલાદભાઈ જોશી (એસ.પી. જોશી, નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી)ના પુત્ર વિવેક જોશી (JV) ઉ.વ. 37 તારીખ 19-01-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 20-01-2025 ના રોજ સાંજે 4.00 થી 4.30 ભાઈઓ તથા બહેનો માટે સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ મંદિરની બાજુમાં, નગર ગેઈટ, જામ…
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫
પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)