ખંભાળિયામાં ભાવપૂર્વક ઉજવાઈ વિશ્વકર્મા જયંતી: ધાર્મિક કાર્યક્રમો યોજાયા: વિદ્યાર્થીઓ તેમજ દાતાઓને કરાયા સન્માનિત
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ગત તાજેતરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી ખુબ જ ભાવથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા…
