Saturday June 21, 2025

ખંભાળિયામાં યુવાન ઉપર હુમલો કરી, અપમાનિત કરવા સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને ડ્રાયવિંગ કામ સાથે સંકળાયેલા કરસનભાઈ ગાંગાભાઈ વારસાકિયા નામના 36 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમજ તેમની સાથે સાહેદ નરેશ પ્રવીણભાઈ વારસાકીયા નામના યુવાનો ફરિયાદી કરસનભાઈના બહેનના દિયર સાથે તેમના ઘરના પ્રશ્નો બાબતે અહીંના હર્ષદપુર વિસ્તારમાં વાતચીત કરી રહ્યા હતા. ત્યારે દેવુ ગઢવી નામના શખ્સએ ફરિયાદી કરસનભાઈ વારસાકિયાને […]

ખંભાળિયા: મકર સંક્રાંતિ નિમિતે પતંગનો વિશિષ્ટ શ્રુંગાર: યુવા પ્રેસ ફોટોગ્રાફર અને યુ-ટ્યુબર મિલન કોટેચાનો અનોખો ઉપક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૧-૨૦૨૫ (ફોટો:- મિલન કોટેચા)

ખંભાળિયામાં સેવાપર્વે જરૂરિયાતમંદોને કિટનું વિતરણ કરાયું

જલારામ અન્નપૂર્ણા ગૃહની સેવા પ્રવૃત્તિ જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શીતલહેરથી રક્ષણ માટે તંત્ર દ્વારા લોકો જરૂરી સૂચનો જારી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા શીત લહેર દરમિયાન પૂરતા ગરમ કપડાં પહેરો. ચુસ્ત કપડાં ન પહેરો, તે રક્ત પરિભ્રમણને ઘટાડે છે. તેથી લૂઝ-ફિટિંગ અને સુતરાઉ કપડાં બહારની તરફ અને ઊની કપડાં અંદરની તરફ પહેરો. આ દરમિયાન શક્ય તેટલું ઘ૨ની અંદર રહો અને જો અતિ આવશ્યક જરૂરીયાત હોય જ તો ઘ૨ની બહાર નીકળો. કોવિડ-19 અને અન્ય શ્વસન […]

Back to Top