નવારતનપર લાઈબ્રેરીની ચાવી પ્રવીણ મકવાણાએ પડાવી લેતા ઋત્વિક કંટારીયાની સરપંચને ફરિયાદ: સરપંચ ચાવી પરત મેળવવા એક્શન મૂડમાં
પંચાયતની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે શોપિંગ મોલને હટાવવા નોટિસ બાદ હવે કડક કાર્યવાહીની સતત પાંચમી વખત સરપંચની તૈયારી ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર નવારતનપર ગામમાં પંચાયતની માલિકીની લાઈબ્રેરીની ચાવી પરત મેળવવા માટે સરપંચ ગૌતમ બારૈયા અત્યારે ફૂલ એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. એક તરફ આજે તાલુકા પંચાયતની બેઠકનું ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે…
