ભાટિયામાં ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬ ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ…
