બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી
ભાવનગરગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની…
