જય જૂલેલાલના નારાઓ સાથે ધુળેટી પર્વે રંગોમાં રમશે સિંધી સમાજ
સિંધી સમાજ દ્વારા ધુળેટીના પર્વે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન ડીજેના તાલે રાસ-ગરબા અને વોટર કલરની સુવિધા સાથે સિંધી સમાજ રંગેચંગે ઉજવશે હોળીનો ઉત્સવ ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પવિત્ર તહેવારને યાદગાર બનાવવા માટે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સિંધી જનરલ…
