હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર સ્થાનાંતરિત ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો હવે સુરત સ્ટેશનથી ફરી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ, પ્લેટફોર્મ નંબર 2 અને 3 (ફેજ-2) પર કોન્કોર્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે, ભાવનગર ડિવિઝનની મોટાભાગની ટ્રેનો જે અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશન ઉધના પર ખસેડવામાં આવી હતી…

Read More

ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

Read More