ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગાડવા મેદાનમાં ઉતર્યા મજબૂત ઉમેદવારો
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આ વખતે રાજકીય જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો, પરંતુ હવે ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ (VPP) એ પણ પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારીને મોટા ગજાના પક્ષોની…
