જામ ખંભાળિયા: અમૃતલાલ પોપટલાલ સામાણી (અમુભાઈ બકાલી) તે નીરજભાઈ અને નિલેશભાઈના પિતાશ્રી તથા આયુષના દાદા તેમજ લક્ષ્મીદાસ જાદવજી મશરૂ (સલાયા વારા) ના જમાઈ તા. 13 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરૂવાર તા. 15 ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
અવસાન નોંધ : જામ ખંભાળિયા
