Thursday August 07, 2025

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫

જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા ગુરુવાર તા.20 ના રોજ રાખવામાં આવેલ છે

____________________________________________________________________________

જામ ખંભાળિયા: શાંતાબેન દયાળજીભાઈ ચુડાસમા (ઉ.વ. 86) તે ઉમેશભાઈ, ભરતભાઈ તથા અશ્વિનભાઈના માતુશ્રી તેમજ જમનભાઈ, છગનભાઈ વાંઝાના બહેન તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું શુક્રવાર તારીખ 14 ના રોજ સાંજે 4 થી 6 ભાઈઓ તથા બહેનો માટે ધૂનેશ્વર મહાદેવ મંદિર, લાખાબાવળ ગામે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top