Headlines

ઓખા મંડળમાં ચાર જુગારીઓ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫

       ઓખામાં રેલ્વે ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે યાકુબ જુનસ બેતારા અને રાહુલ મૂળજીભાઈ તાવડીવાલાને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી કનૈયાભા ગગાભા માણેક અને આસપારભા સીદીભા માણેકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *