Friday June 20, 2025

ખંભાળિયાના જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫

જામ ખંભાળિયા: જૂની પેઢીના વલ્લભદાસ રતનશી તન્ના મેડિકલ સ્ટોર વાળા સ્વ. પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના (મેડિકલ વાળા, ઉ.વ. 60) તે સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ મંગળવાર તારીખ 1 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3 ના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top