જામ ખંભાળિયા, તા. ૨૭: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂન તેમજ વીજ લાઈન સમારકામની કામગીરીના હેતુથી ભંડારીયા ખેતીવાડી ફીડર હેઠળના જુદા જુદા વિસ્તારમાં મંગળવાર તા. 28 એપ્રિલના રોજ સવારે 7:30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
