Friday June 20, 2025

દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫

       સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે. આથી પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેનો લાભ લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top