વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૨
ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2 ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.
