ભાવનગર
ઘોઘા પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિના 21/15 વાગ્યે લાખણકા ગામની નહેર પાસે પોલીસ ટીમે ભાવેશ ભોપાલ ચૌહાણ (ઉવ.૨૧ ધધો.ખેતી રહે. લાખણકા, નિશાળની પાછળ તા.જી.ભાવનગર) નામના એક 21 વર્ષના યુવાનને રૂ 987ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ (રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.) સાથે ઝડપી લીધો હતો. તેની સામે કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગોહિલ (બકલ નંબર 420)એ સરકાર તરફે ગુનો દાખલ કરાવતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.