WR@125 : વાર્ષિક રાઉન્ડ અપ – પશ્ચિમ રેલવે 2024 રેલવે યાત્રાના અનુભવને ઉત્તમ બનાવવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનને મુખ્ય પ્રોત્સાહન ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલવેના મુખ્યમથક બિલ્ડીંગનું બાંધકામ 1899 માં થયું હતું,તેણે જાન્યુઆરી, 2024 માં 125 વર્ષ પુરાં કર્યાંઆ ઐતિહાસિક સિદ્ધિનો ઉત્સવ એક મહીના સુધી મનાવવામાં આવ્યો પશ્ચિમ રેલવેની પ્રથમ નમો ભારત રેપિડ રેલવે ભુજ અને અમદાવાદ […]
Month: December 2024
ગઝલ
જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને […]
પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા
A Violent Affair Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ દ્વારા યુવકની હત્યા યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થતાં જીવલેણ હુમલાનો […]
કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો
બહાનું જુદું, ઇરાદો જુદો કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો મૂળ ઇરાદો જમીન વેચાવવાનો જ હતો પણ આરોપીઓએ દેખાવ પૂરતું બહાનું એ કાઢ્યું કે તેં શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો? પોરબંદરકુછડીમાં એક ભાઈ પોતાની જમીન વેચતા નહોતા એટલે એમની જમીન વેચાવી દેવા ઇચ્છનાર ત્રણ વ્યક્તિઓએ શેઢા ઉપરનો આંકડો કેમ કાપી […]
પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો
A Violent Love Story [[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]] પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા પોરબંદરપોરબંદર બોખીરાના કરણ કારાવદરા નામના […]
વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે ભાગવત સપ્તાહ
ઈશ્વરિયા, મૂકેશ પંડિત શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તરકપાલડી ગામે આગામી ગુરુવારથી ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન સિહોર તાલુકાનાં તરકપાલડી ગામે ગોહિલ પરિવાર દ્વારા થયું છે. આગામી ગુરુવાર તા.૨થી બુધવાર તા.૮ દરમિયાન આ ભાગવત સપ્તાહમાં સંતો મહંતો સાથે ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ જોડાશે.
લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી
લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ શ્રી વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા […]
પહેલી ધારની વાત – નારન બારૈયા
લીંબુ: ખાટાં ફળમાં રહેલી મીઠાશ લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમ રસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છે: લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ ઉપર તો પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતો માં જે ભારેમાંથી રોમાંચ કરે […]
ધક્કા નહીં ખાવાના: વાહનનો દંડ ઓનલાઇન ભરી દેવાનો આ રીતે
તમારા વાહન પર ઓનલાઇન દંડ જોવા કે ભરવા માટે નીચે આપેલ લિંક ખોલી વાહન નો નંબર પ્લેટ એટલે કે વિહિકલ નંબર નાખી આપેલ કેપચા એન્ટર કરો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરતા જ જો તમને કોઈ ઇ ચલણ ઇસ્યુ થયા હશે તો ડિસ્પ્લે પર આવી જશે. ત્યાંથી તમે તેની પ્રિન્ટ […]
રાળગોનની શાળામાં છાત્રોએ ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ બનાવ્યાં
વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા હરેશ જોષી – કુંઢેલીગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજશાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા […]
