પોરબંદરખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે […]
Year: 2024
સુરક્ષિત પાટાઓ અને સ્માર્ટ ટ્રેનો : “ભવિષ્યમાં વધુ સુરક્ષિત યાત્રાઓ”
અનિલ કુમાર ખંડેલવાલ (આઈઆરએસઈ-1987)નિવૃત્ત હોદ્દેદાર સચિવ, ભારત સરકારવિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ વાત વિશેષરૂપે પ્રશંસનીય એટલે પણ છે, કારણ કે કોઈ પણ અન્ય દેશ પ્રત્યેક વર્ષે 1 લાખ કરોડ યાત્રી કિલોમીટર (પીકેએમ) અને લગભગ 685 કરોડ રેકોર્ડ યાત્રીઓનું રેલવે મારફતે […]
[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]
કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના […]
પહેલી ધારની વાત
– નારન બારૈયા ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે […]
Electric Shock – Legal Shock (1997-2024) : પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો : પોરબંદર કસ્ટોડિયલ ઇલેક્ટ્રીક શોક કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ
આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો પોરબંદરપોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ […]
પહેલી ધારની વાત
– નારન બારૈયા મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાના સ્નાન કૌભાંડો : ભાગ 1]] ” અરે બારૈયાજી ! તમારી થીયરી W=BO³નો અભ્યાસ કર્યા પછી મેં નોર્થ કોરિયામાં શિયાળા દરમિયાન ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માગું છું અને સીજન દરમિયાન ચોથું સ્નાન કરનારને સીધે સીધા ગોળીએ દેવાની જોગવાઈ કરવા માગું છું” […]
ગઝલ
– ગિરીશ રઢુકિયા ખોટી પડે ચોપડીની, સાંભળેલી વારતા ખોટી પડે.આપમેળે ના કળેલી વારતા ખોટી પડે. શાનમાં સમજાય એવી વારતા ખોટી પડે.કાન મારા આમળેલી વારતા ખોટી પડે. અંત લગ જાઓ પરંતુ રસ પછી ઘટતો જતો,જૂઠમાં થોડી ભળેલી વારતા ખોટી પડે. હો મગરના આંસુ એના કોણ એવું જાણતું?આંખમાંથી ખળખળેલી વારતા ખોટી પડે. શિષ્ટતાના નામ પર ચળ ભાંગવાની […]
ભાવનગરમાં ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ
ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં […]
શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી
ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ […]
હેલાબેલી ગામે 18 વર્ષની કોમલ યુવતીનો આપઘાત
પોરબંદરહેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી […]
