પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના…

Read More

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીના પુત્રી ભાજપમાં જાેડાયા

ભાવનગર તારીખ ૧૧-૦૩-૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને ભાવનગર- બોટાદના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ સંગઠનની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ અને ભાવનગર લોકસભાના પ્રભારી શ્રી નિતાબેન…

Read More

3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત પોરબંદરપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ…

Read More

પોરબંદર બ્રેકિંગ

પોરબંદર 3271 કિલ્લો ડ્રગ્સ નો મામલો એન.સિ.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા એનસીબી દ્વારા કરવામાં આવશે પૂછપરછ સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કરશે કોર્ટ ઇન્વેન્ટરી કરશે

Read More

પોરબંદરમાં રાજુ ઓડેદરા હત્યા કેસમાં તેની પૂર્વ પત્ની કૃપાલીને જામીન આપતી કોર્ટ

પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું પોરબંદરપોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની…

Read More

પોરબંદરમાં 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગાયબ

શહેરની સર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવારમાં હતી તે દરમિયાન બનેલો બનાવ પોરબંદર શહેર અને જિલ્લામાં વ્યક્તિઓ ગુમ થયાના થવાના બનાવ વધી પડ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક 25 વર્ષની માતા તેની દસ વર્ષની બાળકી સાથે ગુમ થઈ ગઈ છે, તો બીજા એક બનાવમાં શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીને નર્સિંગ સ્કૂલે ભણવા ગઈ તે…

Read More

ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોરબંદરઅમેરિકા અને ઇઝરાયેલને પણ પડકારો આપી રહેલું અને યુરેનિયમનો જથ્થો ભેગો કરીને અણુ બોમ્બ પણ બનાવવા જઈ રહેલું ઈરાન અને તેના આતંકવાદીઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારતના ગુજરાતના દરિયા કિનારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી સીમા સુરક્ષા એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં 31 હજાર…

Read More