જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે માર્ચ તથા એપ્રિલ માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ […]
Month: March 2025
કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી
હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર […]
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરોને મળશે નવી સુવિધાઓ
ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનમાં LHB કોચ લગાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગર ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને પશ્ચિમ રેલ્વે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ભારતના સૌથી મોટા રેલ્વે ઝોનમાંનું એક છે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ સાથે ઝડપી મુસાફરી […]
