રિલાયન્સ અને ગૂગલ વચ્ચે કન્ઝ્યુમર્સ અને એન્ટરપ્રાઇઝીસમાં ભારતની એઆઇ ક્રાંતિને વેગ આપવા માટે ભાગીદારી : જિયો યુઝર્સને રૂ. 35,100 પ્રતિ યુઝરની કિંમતવાળા 18 મહિનાનું ગૂગલ એઆઇ પ્રો નિઃશુલ્ક મળશે
કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫ રિલાયન્સ ઇન્ટેલિજન્સ ભારતમાં ઓર્ગેનાઇઝેશન્સને એઆઇ હાર્ડવેર એક્સેલરેટર્સની વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે ગૂગલ ક્લાઉડ માટે વ્યૂહાત્મક ભાગીદાર બન્યું છે. રિલાયન્સ ઇન્ટેલિજન્સ લિમિટેડ થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને ગૂગલે આજે ભારતભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્વીકૃતિને વેગ આપવા માટે એક વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની…
