ખંભાળિયા :દ્વારકાના રબારી ગેઈટ પાસેથી પોલીસે કનુભા નાથાભા માણેક અને મીરાજ નાનુભાઈ નાઘોરીને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા સવાભા સાચાલભા ભઠડ નામના 28 વર્ષના શખ્સને પોલીસે પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઈ, તેની સામે બી.એન.એસ. હેઠળ ગુનો નોંધ્યો હતો.