Headlines

સાવરકુંડલાના હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

———————————અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો દ્વારા જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની રકતતુલા કરવામાં આવી હતી તથા જગદીશ ત્રિવેદીએ પોતે પણ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ આશ્રમમાં છેલ્લાં વીસ વરસથી દર શુક્રવારે નેત્રયજ્ઞ તથા મેડીકલ કેમ્પનું…

Read More

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું. મહાપ્રબંધક…

Read More