શોકમગ્ન ભાવનગર: જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન ગોસાઈનું નિધન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરની સર તક્તસિંહજી હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા (HOD) અને જાણીતા પેડિયાટ્રીશન ડો. મેહુલ ગોસાઈના માતૃશ્રી સુધાબેન મનસુખપરી ગોસાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. 72 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લેતા ગોસાઈ પરિવાર સહિત સમગ્ર ભાવનગરના તબીબી જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. સેવાભાવી વ્યક્તિત્વની વિદાય મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ…
