Saturday July 26, 2025

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં – ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટ અપ માટેના એક નવતર અભિગમનો પ્રારંભ : ગિફ્ટના ચેરમેન ડૉ. અઢિયા સહિત એકેડેમી પાર્ટનર્સની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના IT- ઇન્ડિયા ટુમોરોના વિઝનને ગિફ્ટ ફીન્ટેક એન્ડ ઇનોવેશન હબ સાકાર કરશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ ફિન્ટેક ઇનોવેશન હબ યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીગનરના IIPH ખાતે “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ

ભારતે કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છેઃ મુખ્યમંત્રી ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા આયોજિત “હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ”નો પ્રારંભ કરાવ્યો […]

ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’…..

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: વિકાસ સહાય વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને […]

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

ગુજરાતના ૭.૫ લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત ગાંધીનગરમુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના […]

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત • ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું• iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી• i-Hub સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન […]

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ […]

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા : 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ ગાંધીનગરદેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ […]

અબોલ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણ અંગે જનજાગૃતિ માટે રાજ્યભરમાં 14થી 30 જાન્યુઆરી સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું” ઉજવાશે

ગાંધીનગરરાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યની પ્રાણી કલ્યાણ […]

૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -૨૦૨૫ : ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો

ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો ગાંધીનગર૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે […]

ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મળવાથી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે-કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં […]

Back to Top