ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે.        આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી…

Read More

દેવભૂમિના સુવિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી

– વિકાસ કાર્યોની સમીક્ષા કરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫         રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ ખાતે પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર…

Read More

ભાણવડનો દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

– ડીવાયએસપી સ્ટાફની કામગીરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫          ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના…

Read More

“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫        ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.         આટલું…

Read More

દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫         દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે.  …

Read More

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.          આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ…

Read More

દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા

– બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે.        કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં…

Read More

ખંભાળિયાના કંચનપુર ગામે સોમવારે મંદિરનું ભૂમિ પૂજન

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના કંચનપુર વિસ્તારમાં આવેલા શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના શ્રી અબડાજામ ડાડાના મંદિરનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી સોમવાર તા. 14 એપ્રિલના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.        આ પ્રસંગે સોમવારે સવારે 10 વાગ્યે ભૂમિ પૂજન, 11…

Read More

ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫        ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે.    …

Read More