જામ રાવલમાં કાના લખમણનો 3.32 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અકળ કારણોસર હડમતીયાના યુવાને ગળાટૂંપો ખાઈ લેતા મૃત્યુ કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી…
