ખંભાળિયાના કંચનપુર ગામ અને સમસ્ત ઘાવડા પરિવારનું ગૌરવ કુ. ધર્મિષ્ઠા
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત,…
