Sunday July 27, 2025

ગોઈંજની મહિલાએ અકળ કારણોસર આપઘાત કર્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી

માતાએ નવા કપડાં ન લઈ આપતા લાંબા ગામની યુવતીએ જિંદગી ટૂંકાવી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા    કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ ગઈકાલે શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ “શ્રી દ્વારકેશ કમલમ” ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા વિધિવતરૂપે પૂર્ણ થઈ હતી.      જેમાં પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, ધર્મરાજસિંહ જાડેજા તથા સહ ચૂંટણી અધિકારીઓ શ્રી રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા […]

ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા દોડધામ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫          ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આજરોજ એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.          અહીંના શક્તિનગર વિસ્તાર સ્થિત એક આસામીના બંધ રહેણાંક મકાનના ખુલ્લા ધાબા પર ગૌવંશ ચડી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમાન કેર ચેરીટેબલ […]

દ્વારકા માર્ગ પર ખાનગી બસ પલટી જતાં દોઢ ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી જતા તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.      આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીક આવેલા એક સી.એન.જી. પંપની […]

જામ ખંભાળિયામાં ગેરકાયદે ડીઝલનો જથ્થો ઝડપાયો: રૂ. 44 લાખના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ

ખંભાળિયામાં અનઅધિકૃત રીતે વેચાતું હતું ગેરકાયદેસર ડીઝલ: સ્ટેટ મોનીટરીંગ સેલનો ધડાકો કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

દારૂથી જાણીતા વાસજાળીયાના રાજુ કોડીયાતર ને પાછા હેઠળ સુરત જેલ હવાલે કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ

જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના શરણે થયા નતમસ્તક

પિતા-પુત્રએ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને નવા વર્ષની શરૂઆત કરી જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top