Headlines

બરડા ડુંગર વિસ્તારમાંથી મળેલા બે માનવ કંકાલ અંગેનો ભેદ ખુલ્યો: પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫       ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને ગુમ થયેલા બે યુવક-યુવતીનો તાગ મેળવી, આ બંને સ્થાનિક રહીશ એવા પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન…

Read More

બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા

કિલેશ્વર નેસ ખાતે માનવ હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળેલા હાડપિંજર અંગે પોલીસ તપાસ બે અજાણી વ્યક્તિએ લાંબા સમય પૂર્વે અગમ્ય કારણોસર આંબલીના ઝાડ સાથે સફેદ સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક રીતે જાહેર ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટએ…

Read More

બેટ દ્વારકામાં ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની ગણાવેલી જમીન અંગે હાઇકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો

સરકારી ગૌચર જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેસા છે હથિયારો તેમજ ડ્રગ્સ છુપાવવા માટે આ જગ્યાનો ઉપયોગ થતો હોય, તેવા અનેક કેસો પણ થયેલા છે આ જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર હથિયારોના કેસો: ભૂતકાળમાં 14 જેટલી પોલીસ ફરિયાદો પણ થઈ હતી આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દેશની સુરક્ષા તથા સલામતી માટે ભયજનક કુંજન રાડિયા, જામ ખંભાળિયા,…

Read More

ઓખાના પ્રતિબંધિત વિસ્તારમાંથી ઝડપાયેલા સલાયાના 8 માછીમારો જેલ હવાલે

તવશીન જુનસ સંઘાર, અશગર જુનસ સંઘાર, હારુન કાસમ સુંભણીયા, ફયાઝ દાઉદ ચબા ગની રજાક ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, સાબીદ સલેમાન ઓસમાણ સુંભણીયા અને હસન મામદ સંઘાર ટાપુ વિસ્તારમાં મંજૂરી વગર જતાં ઝડપાયા હતા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More