Headlines

રાણાવાવમાં રાજભાની બહેન સાથે પ્રેમલગ્ન કરનાર હેમંત મકવાણા પર હુમલો

હેમંતને લાકડીઓથી ઢોર માર મારી ગાળો દઈ પતાવી દેવાની ધમકી આપવા મામલે રાજભા સહિત પાંચ શખ્સો સામે એફઆઇઆર પોરબંદરરાણાવાવના વાગડિયા વાસમાં રહેતા હેમંત મકવાણાએ રાજભા નામના એક શખ્સની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી આ રાજભા અને તેના ચાર સાથીદારોએ મળી હેમંતને લાકડીઓ વડે આડેધડ ઢોર માર માર્યો હોવાની અને બેફામ ગાળો દઈ…

Read More

કુતિયાણામાં ટ્રક ડ્રાઇવર મનીષ ભટ્ટીને શેઠે પગાર ઓછો આપતા ફીનાઇલ પીધું

પોરબંદરટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા કુતિયાણાના મનીષભાઇ ભગવાનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૪૦ ધંધો- ડ્રાઇવિંગ રહે.માંઝાપરા વિસ્તાર આવાસ બ્લોક કુતિયાણા)ને તેમના શેઠે પગાર ઓછો આપતા તેમણે ફિનાઈલ પી લીધું હતું. તેઓ અત્યારે દવાખાને સારવારમાં છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાસુભાઇ ભીખુભાઇ રાતિયા (રહે.કુતિયાણા)ના ટ્રકમા ડ્રાઇવર તરીકે કામ કરતા હોય અને વાસુભાઇએ ભોગબનનાર મનીષને તેના પગારના રૂપીયા ઓછા…

Read More

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે અબોલ પશુઓ માટે ભોજન સેવાયજ્ઞ: ગૌમાતાઓને પૌષ્ટિક આહાર રૂપે ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવ્યા

લાલાભાઇ કારિયા, પોરબંદર સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા પરમહંસોને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવાકાર્યો કરવામાં આવે છે. ગૌમાતા અને શ્વાન માટે સેવાયજ્ઞ યોજાયો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના…

Read More

કલા મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલની દીકરીઓ બની વિજેતા

પોરબંદરઆર્ય કન્યા ગુરુકુલ 88મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. 88 વરસથી સર્વાંગી કેળવાનું કાર્ય અવિરત પણે ચાલી રહયું છે. જેમાં સંગીત, નૃત્ય, હસ્તકલા, યોગ, કરાટે, ભરતનાટ્યમ, સ્પોર્ટ્સ, ધનુર્વિદ્યા જેવી અનેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થિનીઓ વિજેતા બની છે જેમાં ધોરણ 9 ની વિદ્યાર્થિની પંડ્યા હસ્તીએ…

Read More

હવે પૂરુ, હોં… વકીલો પણ મેદાનમાં આવ્યા… પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા જેતપુરના દુષિત પાણીનો 18 જાન્યુઆરીએ નવતર વિરોધ કાર્યક્રમ

કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની “વિરોધ યાત્રા” પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવી પોરબંદરપોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને…

Read More

ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ

પોરબંદરગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત મહેર સમાજ, બોખીરા ખાતેપોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ હતી. આ પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધામાં અં-૧૧,અં-૧૪,૧૭,ઓપન એઈજ,અબવ-૪૦,અબવ-૬૦…

Read More

ગુંડાજલી ઝરમાં જેસીબી વડે રેતી માટી કાઢવાની ના પાડવામાં આવતા યુવક પર હુમલો

ફોરવ્હીલ કાર કારમાં કુહાડી,લાકડી,છરી જેવા હથીયાર સાથે જસી આવેલા ચાર શખ્સો સામે રાણાવાવ પોલીસમાં ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ગુંડાજલી જર પાસે જેસીબી વડે રેતી અને માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેમને આ કામ નહીં કરવાનું કહેતા બોલાચાલી થતા ચાર શખ્સોએ આ કામ કરવાની ના પાડનાર એક યુવક ઉપર ફોરવ્હીલ કાર…

Read More

જેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું થયું હતું પુનર્નિર્માણ: જાણો મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે

નિમેશ ગોંડલિયા, પોરબંદર ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અહિલ્યાબાઈ કાશી વિશ્વનાથકાશી વિશ્વનાથ મંદિરનાં નિર્માતા અહિલ્યાબાઈ હોલકર અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં,…

Read More

પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો

હે ભગવાન! ઓ માય ગોડ!! પોરબંદરમાં બાઇક ચોરીમાં ગોડની ધરપકડ પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો કોન્સ્ટેબલ કરશનને ખાનગી સોર્સમાંથી માહિતી મળી, પીઆઈ સાળૂકએ તપ કર્યું અને ભગવાનની દયાથી ગોડ ઝડપાઈ ગયો પોરબંદરપોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં થયેલી એક બાઈક ચોરીમાં ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં ભગવાનની દયા છે આ બાઈક ચોરીમાં ગોડની ધરપકડ…

Read More

૧૭ વર્ષથી પેરોલ ફરાર કેદીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

બગવદરના ખૂન કેસમાં જામનગરની જેલમાં ગયેલો અને ત્યાંથી ફરાર થયેલો સંજય કારાવદરા આખરે તેના પોતાના જ ગામસોઢાણાની વાડીએથી પકડાયો પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારના એક ખૂન કેસમાં જામનગરની જેલમાં રહેલો સોઢાણા ગામનો સંજય કારાવદરા નામનો આજથી 17 વર્ષ પહેલા તેને પેરોલ રજા મળતા તે સમયસર જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. સત્તર સત્તર વર્ષથી પોલીસને…

Read More