Headlines

કુતિયાણાના સિંધપુર ગામે પોતાને ઈલેક્ટ્રીક શોક આપી યુવકનો આપઘાત

45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી દીધો મરનાર યુવકે લાંબા સમયથી ચાલી આવતી માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સામે આવ્યું પોરબંદરપોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના વાડી વિસ્તારમાં એક 45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી…

Read More

પોરબંદરના વાંદરી ચોકમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી થઈ છે. શહેરના વાંદરી ચોકમાં કોઈ વાંદરાએ હાથ અજમાવ્યો છે. પોલીસ સુત્રો અનુસાર આ મામલે વિમલભાઈ રતીલાલ લાખાણી (ઉ.વ.૪૯, જાતે- લોહાણા, ધંધો-વેપાર રહે. ૪/ભોજેશ્વર પ્લોટ, મામાદેવના મંદિરની સામે, પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમનું બજાજ કંપનીનુ કાળા કલરનું બોક્ષર મોટર સાયકલ નં. જીજે ૧૧ એન ૫૧૦૧ જેની કિ.રૂા.૨૦,૦૦૦/-ની…

Read More

ટુકડા સીમમાં ઠેસ વાગતા કૂવામાં પડી જતા મધ્યપ્રદેશ વતની મજૂરનું મોત

પોરબંદરપોરબંદરના ટુકડા ગામની કરાર સીમમાં અકસ્માતે ઠેસ વાગવાથી પગ લપસતાં કૂવામાં પડી જતા એક મધ્ય પ્રદેશ વતની મજૂરનું ડૂબી જવાથી મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા.૧૭/૧/૨૦૨૫ના કલાક ૨૧/૩૦ વાગ્યાના અરસામા ટુકડા ગામ (તા.જી.પોરબંદર) ભનાભાઇ દેવાભાઇ ઓડેદરાની વાડીએ કરાર સીમ વાડીના કુવામાં બનેલી આ ઘટનામાં અનીલ સંદીપ ભવરા (ઉ.વ.- ૨૨ ધંધો ખેતી રહે.હાલ….

Read More

રાણા ખીરસરાની ₹90,000ના ઘરેણાંની લૂંટમાં રાજકોટના બે શખ્સ ઝડપાયા

રાજકોટ થી બાઇક લઈને લૂંટવા આવ્યા હતા અને બાઈક પર જ પરત ફરી ગયા હતા સીસીટીવી કેમેરા ના આધાર પર પોરબંદર પોલીસે બંનેને પકડી લીધા અને ફરી પોરબંદરના મહેમાન બનાવ્યા પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલું બાઈક પણ રાજકોટના યુનિવર્સિટિ વિસ્તારમાંથી ચોરેલું હોવાનું સામે આવ્યું પોરબંદર પોલીસે રાજકોટ પોલીસનો એક ચોરીનો ગુનો પણ વધારામાં શોધી આપ્યો અને…

Read More

રાણાવાવના રાયોટીંગ, મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ

પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ના માણસો આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પોલીસના…

Read More

પોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે બોખીરાના સાયકલ સવાર વૃદ્ધનું મોત

પોરબંદરપોરબંદરમાં જુબેલી ચાર રસ્તા પાસે એક ટ્રકે સાયકલ સવાર આધેડને લેતા તેમનું મોત થયું છે. મરનારના પુત્ર એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવેશ રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૩૨ ધંધો:- પ્રા. નોકરી રહે. બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ, સોલ્ટ રેસ્ટોરન્ટવાળી ગલીમાં, પોરબંદર)એ ટ્રક નં. GJ-11-W-3705ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

Read More

પોરબંદર છાયામાં યુવક અને તેના મામા ઉપર બે શખ્સોનો પ્લાસ્ટિકના પાઇપથી હુમલો

પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર પોરબંદરપોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા…

Read More

પોરબંદરમાં નરસંગ ટેકરી પાસે બાઈકમાં 36 બોટલ સાથે બે ઝડપાયા: ત્રીજાની તલાશ

પકડાયેલ હેનિશ અને વિવેકે પોલીસ સમક્ષ ફટાફટ કબૂલી લીધું કે તેઓ દિગ્વિજયગઢના કિશોર પાસેથી દારૂનો આ જથ્થો લાવ્યા હતા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ 3 સામે એફઆઇઆર કરતી પોરબંદર એસઓજી પોલીસ પોરબંદરના લાભ હોન્ડા પાસે દારૂની હેરાફેરી કરનારા બે શખ્સોને ગેરલાભ થયો હતો. પોરબંદર પોલીસે તા.૧૫/૧/૨૦૨૫ કલાક ૨૩/૫૫ વાગ્યે…

Read More

પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યુથ રેડક્રોસના વિધાર્થીઓને ભણાવ્યા રોડ સેફટીના પાઠ

રેડક્રોસ અને જેસીઆઈ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત થયું આયોજન પોરબંદરપોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા, જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથરેડક્રોસના કૅડેટ્સ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Read More

રાણા ખીરસરામાં રાત્રે ઘરમાં પ્રવેશી મહિલાના ₹90,000ની કિંમતના સોનાના વેઢલાની લૂંટ

મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી દઈ તેના મોઢા ઉપર મુંગો દઈ બળજબરીથી આચરેલું લૂંટકૃત્ય રાણાવાવ પોલીસમાં અજાણી વ્યક્તિ સામે એફઆઇઆર: પડકારજનક ઘટના અંગે પીઆઇ એન એન તળાવિયાના તપાસચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા ખીરસરા ગામે રાતના 8:00 વાગ્યાના સુમારે એક મકાનમાં પ્રવેશેલા અજાણ્યા વ્યક્તિએ એક મહિલાને અચાનક બળજબરીથી પકડી ખાટલા ઉપર પછાડી…

Read More