Sunday July 27, 2025

વિશ્વાસ પ્રોજેક્ટ: પોરબંદરમાં એક બેનના ₹12,000ના કપડાં ભરેલી થેલી ખોવાઈ ગઈ: પોલીસે શોધી આપી

પોરબંદરપોરબંદરમાં તા. ૩/૨/૨૦૨૫ના રોજ ૧૪:૦૦થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ […]

યુકેના વર્ક વિજાની લાલચ આપી પોરબંદરના યુવક સાથે જામનગરની ઠગ ટોળકીએ કરી રૂ 19.80 લાખની છેતરપિંડી

જામનગર જિલ્લાના બે શખ્સો અને તેના મળતીયાઓ સામે પોરબંદરના કમલાબાગ પોલીસ થાણામાં એફઆઈઆર પોરબંદરયુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે […]

પોરબંદરમાં રામ લખન સોસાયટીના સંચાલક ભરત ઓડેદરાના આપઘાતથી સન્નાટો

પોતાની ઓફિસમાં ઝેરી ઇન્જેક્શન લઈને આપઘાત કરી લેવા પાછળનું કારણ તપાસશે પોલીસ ઇન્જેક્શન પોતે જ લીધું છે કે પછી તેની પાછળ પણ કંઈક બીજું જ રહસ્ય છે તેની પણ થશે તપાસ છેલ્લા દિવસોમાં ભરતભાઈ લક્ઝરીયસ લાઇફ જીવતા હતા અને ધાર્મિક સ્થળોમાં દાનની સરવાણી પણ રહેતી હતી પોરબંદરપોરબંદરની રામ લખન સોસાયટીના સંચાલક એવા ભરતભાઈ વિજાભાઈ ઓડેદરાએ […]

ભાણવડમાં પિતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલાના બનાવમાં નવ શખ્સો સામે ફરિયાદ: આરોપીઓ ઝડપાયા

– માત્ર રૂ. આઠ હજારની ઉઘરાણીમાં બન્યો બનાવ.. !! – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫      ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક […]

મેરામણ હત્યા કાંડ : મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના પગથીયાની બાજુમાં લોહી-લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો

[ જિંદગી કી તલાશ મેં હમ, મોત કે કિતને પાસ આ ગયે !!!] [જેની સામે 14 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા] પોરબંદરના બખરલામાં હિસ્ટ્રીશીટર મેરામણ લંગીની હત્યા બખરલાના સંજય દેવશી ઉર્ફે ભાણિયો અને અજાણ્યા શખ્સ સામે મેરામણના પત્ની મંજુબેને નોંધાવી ફરિયાદ નિલેશભાઈનો ફોન આવતા તરત જઈને મંજુબેને જોયું તો તેમનો પતિ મેરામણ શંકર ભગવાનના મંદીરના […]

પોરબંદરના બખરલામાં કુખ્યાત ગેંગસ્ટર મેરામણ લંગી ની હત્યા

પોરબંદર, તા.3 અંદાજીત 45 થી 50 વર્ષની ઉંમર ધરાવનારા હિસ્ટ્રી શીટર મેરામણ લંગીની રવિવારના રોજ પોરબંદર જિલ્લાના બખરલા ગામ ખાતે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અજાણ્યા વ્યક્તિઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેરામણ લંગીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી 108ને જાણ […]

અંબારામા પાટિયા પાસે જાહેરમાં મોબાઈલ ફોનની ચોરી

પોરબંદરપોરબંદર તાલુકાના આંબારામા ગામના એક આગેવાન પોતાની દીકરીને તેડવા માટે ગામના પાટીએ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ફરિયાદ થઈ છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે રાહુલ રામભાઇ ઓડેદરા (ઉ.વ. ૨૨ ધંધો- અભ્યાસ રહે.આંબારામા ગામ પાણીના ટાંકા પાસે વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના […]

પોરબંદરમાં RTO, પોલીસ, JCI અને ટોલ પ્લાઝા દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા પોરબંદર સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ […]

મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 12 વર્ષની છાત્રા ઉપર ચાર વાર બળાત્કાર

પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર પોરબંદરશિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ […]

મીઠાપુર નજીક રીક્ષા અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું કરુણ મોત

અન્ય મુસાફરો પણ ઘવાયા: ચાલક સામે ગુનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા          મીઠાપુરથી આશરે 10 કિલોમીટર દૂર મોજપ ગામ સ્થિત ગૌશાળા માર્ગ પર શનિવારે મુસાફરોને લઈને જઈ રહેલી જી.જે. 18 એ.એક્સ. 6325 નંબરની એક પેસેન્જર રીક્ષા ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ખેડા જિલ્લાના મહેમદાબાદ […]

Back to Top