પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા માછીમારનું મોત
દરિયામાં ડૂબી જવાથી માછીમારોના મોતની વધતી જતી ઘટનાઓ: ફોજદાર એન કે વાઘેલા કરી રહ્યા છે તપાસ પોરબંદરછેલ્લા કેટલાક સમયથી પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જતા ડૂબી જવાથી માછીમારનું મોત થવાની ઘટનાઓ વધી પડી છે ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના પોરબંદરના દરિયામાં બની છે. આ ઘટનામાં ભરત ચામડિયા નામના એક માછીમારનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત…
