“સદવિચારોનું સર્જન સદવૃત્તિનું પોષણ અને દુર્ગુણ દુવૃતિ અને અહંકાર દૂર કરવાની ત્રિમુખી પ્રતિભા એટલે ભગવાન દત્તાત્રેય: સીતારામ બાપુ હરેશ જોષી – કુઢેલીભાવનગરની ભાગોળે બિરાજતા ભવનાથ મહાદેવ ,ભુરખીયા હનુમાનજી અને સિદ્ધિવિનાયક દેવના પવિત્ર શિવકુંજ ધામ ખાતે પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં માગશર સુદ પૂર્ણિમા એટલે દત્તાત્રેય જયંતીની ઉજવણી ખૂબ જ ભાવથી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ […]
Category: RELIGION
શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – શ્રી મોરારિબાપુ
મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ ઈશ્વરિયા,(મૂકેશ પંડિત) કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે’ શીર્ષક સાથે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો, અંહિયા દીપ પ્રાગટ્ય […]
બગદાણા ગુરૂ આશ્રમના મોભી મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ […]
